logo

logo
VRUKHSAHA SARVASYA JIVANAM

Friday, October 29, 2010

News Of Gandhainagar

ગાંધીનગર ના હાલચાલ :-
ગાંધીનગર ના ૫ યુવાનો રણજી ટ્રોફી ની ટીમ માં.
આવતી કાલે મુખ્યમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ગાંધીનગર ના વાંચનાલાય માં સમૂહ વાંચન માં જોડાશે.
એક મહિના સુધી ચાલતો કચ્છ રણ મહોત્સવ ૧૯ તારીખ થી શરુ થશે. 

No comments:

Post a Comment