logo

logo
VRUKHSAHA SARVASYA JIVANAM

Saturday, January 1, 2011

Khabar e Gujrat

<રાજ્યમાં હાડ થિજાવતી ઠંડી, જનજીવન અસ્તવ્યસ્ત>

<કાંકરિયાની એક ટ્રીપ R ૧૬૨૦માં પડશે>

<રાજ્યમાં ૯ વર્ષ સુધી એક પણ સૂર્યગ્રહણ નહીં દેખાય>

<એશિયામાં અવ્વલ : કચ્છના બે ગામની ડિપોઝીટ ૩૬૦૦ કરોડ>


- ઠંડીના કારણે રાજ્યનું જનજીવન ખોરવાયું,

-છ શહેરમાં એક જ દિવસે ૧૦ ડિગ્રી કરતાં ઓછું તાપમાન

-અમદાવાદમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ

- કિડ્ઝ સિટી કે ‘કેશ સિટી’? આજથી શરૂ થઇ રહેલા કિડ્ઝ સિટીની

અધધધ એન્ટ્રી ફી

-કિડ્ઝ સિટીની ફી બાળક ૧૦૦, વયસ્ક ૧૫૦

-સૂર્યગ્રહણની છાયા ન પડવાથી ગુજરાત વિઘ્ન-સંકટોથી દૂર રહેશે

-સમૃદ્ધિ -ભુજ તા.ના માધાપરની બેંકો અને પોસ્ટની થાપણ R ૨૨૦૦

કરોડ અને બળદિયાની ૧૪૦૦ કરોડ સાથે ૩૬૦૦ કરોડને આંબી ગઇ

No comments:

Post a Comment